Before initiating #VibrantGujarat2015 engagements today, offered - TopicsExpress



          

Before initiating #VibrantGujarat2015 engagements today, offered floral tributes to Swami Vivekananda on his birthday anniversary. A great messenger of Indian ethos & values, Swami Vivekanandas thoughts influenced the whole world. On National Youth Day, let us pledge to build an India where our young generation plays an instrumental role in shaping future of the country! ભારતના મહાન આધ્યાત્મિક પુરુષ અને જેણે સનાતન ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને દુનિયા સમક્ષ ઉજાગર કર્યા તેવા સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતીના અવસરે તેમને પુષ્પાંજલિ પાઠવી. સમગ્ર દેશ આજે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આવો, યુવાશક્તિના માધ્યમથી દિવ્ય અને ભવ્ય રાષ્ટ્રના નિર્માણ માટે આપણે સૌ પ્રતિબધ્ધ બનીએ.
Posted on: Mon, 12 Jan 2015 06:04:14 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015