CCC EXAMINATION REGISTRATION માં Confirmation of - TopicsExpress



          

CCC EXAMINATION REGISTRATION માં Confirmation of Appointment. એટલે લાંબાગાળાની નિમણુંકની બહાલી એટલે કે જેમને ફૂલ પગાર આવવા માટે જરૂર હોય તેવો અર્થ સમજાવો જે વિદ્યાસહાયક ને લાગુ ના પડે કારણ કે ફૂલ પગાર આવવા માટે જરૂર CCC લગભગ જરૂર નથી પડતી પરતું પોલીસ ખાતા અને બીજા ખાતામાં ફૂલ પગાર આવવા માટે જરૂર CCC જરૂર પડે છે તેમના માટે છે ખોટી માહિતી ને આધારે CCC REGISTRATION ગુનો બને તે તમે જ્યારે ફોર્મ ભરો છો તેમો નીચે ટીક માર્ક કરી Save ત્યાં લખેલ જ માટે ચેતા રહેવું બહુ હરખ પદુડા નાં થવું બાકી તમને જે ગમે તે ખરું
Posted on: Wed, 31 Dec 2014 17:18:46 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015