Feedback on post of Nivarozin Rajkumar.... Related to - TopicsExpress



          

Feedback on post of Nivarozin Rajkumar.... Related to Reservation in the field of education. On Teachers Day.. આખા ગુજરાત માં , શિક્ષિકાઓ અને વિદ્યાર્થીનીઓ નું જાતીય શોષણ કરનારા લંપટ શિક્ષકો ની યાદી જોઈ જવા ની સલાહ આપું છું. અનામત વર્ગ નું મેરીટ લીસ્ટ ક્યાં અટકે છે તે જાણો છો? તમારા પેલા સુરત ના લંપટ કવિ ની જ્ઞાતિ ની તો તમને ખબર જ હશે. સસ્તી લોકપ્રિયતા મેળવવા આ પ્રકાર ના ગતકડા નો સહારો આપ જેવા ઉચ્ચ કક્ષા ના સાહિત્યકાર ને લેવો પડે તે તો સપના માં પણ વિચાર્યું નહોતું. વર્તમાન સમય માં દ્રોણ અને એકલવ્ય ની વાર્તા ને કોઈ સ્થાન નથી. વ્યવસાય અને તેમાં સફળ થવા માં કોઈ વ્યક્તિ કે સમૂહ ની ઈજારાશાહી ને કોઈ અવકાશ નથી. આપણાં લોકલાડીલા વડાપ્રધાનશ્રી એનું જ્વલંત ઉદાહરણ છે.
Posted on: Fri, 05 Sep 2014 17:45:41 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015