Happy Friendship Day મિત્રતા ની - TopicsExpress



          

Happy Friendship Day મિત્રતા ની વ્યાખ્યા કરવી ખુબ જ અઘરી છે, મિત્રતા એ જીવનનો એક એવો સંબંધ છે જેમાં કોઈ બંધન નથી, મિત્રતા જ્યારથી જીવન માં પ્રવેષ કરે છે ત્યાર થી એ મિત્રતા આપણી એક અલગ ઓળખાણ એક અસ્તિત્વ ઉભું કરે છે જેમાં આપણે વિતાવેલો દરેક પળ અવિસ્મરણીય છે, મિત્રો સાથે વિતાવેલી દરેક પળ જીવન ની ગમે તેટલી પુંજી આપવા છતાંય એ પળો ખરીદી શકાય એવી નથી હોતી, મિત્રો આ બંધન વગરના સંબંધ ને જિંદગીભર સંભાળી ને રાખજો. મિત્રતા દિવસ ની દરેક મિત્રો ને શુભેચ્છા !!
Posted on: Sat, 03 Aug 2013 17:07:46 +0000

Recently Viewed Topics




© 2015