Inaugurated Pravasi Bharatiya Divas 2015 exhibition & Vibrant - TopicsExpress



          

Inaugurated Pravasi Bharatiya Divas 2015 exhibition & Vibrant Gujarat Global Trade Show’15 (VGGTS 2015) along with Smt Sushma Swaraj. VGGTS 2015 - Sprawling across 1,25,000 sq mts area with 17 domes and 1300 stalls, will see participation from over 2000 companies & 101 countries. I invite all of you to visit week long Pravasi Bharatiya Divas 2015 exhibition and VGGTS’15 to witness confluence of trade & tradition, culture & commerce! કેન્દ્રીય વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ સાથે આજે પ્રવાસી ભારતીય દિવસ એક્ઝીબીશન અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો નું ઉદઘાટન કર્યું. ૧ લાખ ૨૫ હજાર ચો.મીટર વિસ્તારમાં ફેલાયેલ આ વિશાળ એક્ઝીબીશનમાં દુનિયાના ૧૦૧ દેશોની ૨૦૦૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે. ૬ દિવસ સુધી ચાલનારું આ પ્રદર્શન માત્ર દુનિયાભરના ઉત્કૃષ્ટ ઉત્પાદનોના ખરીદ-વેચાણ પૂરતું સિમિત નહિ રહે, પણ વિશ્વના બદલાતા પ્રવાહો અનુસાર વેપાર-વાણિજ્ય માટેનું એક નવું વિઝન યુવાવર્ગને આપશે. ગુજરાતની ભૂમિ પર યોજાએલ ટ્રેડ અને ટ્રેડિશન, કોમર્સ અને કલ્ચરના અદભુત સંગમ રૂપ આ ગ્લોબલ ટ્રેડ શો ને નિહાળવા હું આપ સૌને આમંત્રણ પાઠવું છું.
Posted on: Wed, 07 Jan 2015 15:12:23 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015