Met Australian Minister for Trade and Investment Mr. Andrew Robb - TopicsExpress



          

Met Australian Minister for Trade and Investment Mr. Andrew Robb who is leading a 450 member delegation which will participate in Vibrant Gujarat 2015. Also, met Premier of New South Wales Mr. Mike Baird who was delighted to learn about GIFT city being developed by Gujarat government. I am happy to share that Gujarat government has signed MoU with New South Wales government for establishment of closer bilateral relationship. In days to come, we hope to increase cooperation between Gujarat & Australia in various sectors including education, infrastructure & agriculture. વાયબ્રન્ટ સમિટ સંદર્ભે ગુજરાત આવેલા ઓસ્ટ્રેલિયાના ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ મિનિસ્ટર શ્રીયુત એન્ડ્ર્યુ રોબ સાથે આજે ગાંધીનગરમાં મુલાકાત કરી. તેઓ ૪૫૦ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી બનશે. તેમની સાથે આવેલા ન્યુ સાઉથ વેલ્સના પ્રિમિયર શ્રીયુત માઈક બેર્ડ સાથે પણ મુલાકાત કરી. શ્રીયુત માઈક બર્ડે ગુજરાત સરકાર દ્વારા નિર્માણાધીન GIFT સીટી પ્રોજેક્ટ અંગે જાણવામાં ઘણો રસ દાખવ્યો. ઘણી ખુશીની વાત છે કે ગુજરાત સરકારે આજે ન્યુ સાઉથ વેલ્સ સાથે શિક્ષણ, સ્કીલ ડેવલપમેન્ટ, વોટર સિક્યોરીટી, સાતત્યપૂર્ણ શહેરી વિકાસ અને ક્લીન ટેક્નોલોજી ક્ષેત્રે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવાના સમજૂતી કરાર પણ કર્યા.
Posted on: Sat, 10 Jan 2015 09:37:47 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015