My Selfie And Me ...મને જુઓ ... હું અહી - TopicsExpress



          

My Selfie And Me ...મને જુઓ ... હું અહી છું... આ મારું સેલ્ફી ... . પોતાના સેલ્ફી ફેસ્બુકે પોસ્ટ કરવાની જે ઘેલછા લોકોમાં હોય છે ...Its like advertising self to satisfy Self-Proclaimed Celebrity status... and for that they can go to any level... મૃત્યુ પહેલાંનાં છેલ્લા શ્વાસ ગણાતા હશે તો પણ સેલ્ફી સોશિયલ-મીડિયા ઉપર ઠોકશે... And Instead of calling the Police to help out, their Virtual-Friends FB-Friend in such a critical condition... will show sympathy through their Comments-Likes... સોશિયલ મીડિયાના સેલ્ફી ઘેલાઓની આભાસી દુનિયા ની હકીકત બયા કરતી આ Video is MUST See ... Posting Selfie all the time is a Psychological-Disorder... તો તમે સેલ્ફી ઘેલછા નાં કયા લેવલ પર છો? ... . - Jayendra Ashara ...2014.07.11... .
Posted on: Fri, 11 Jul 2014 11:54:42 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015