Shared my views at Pravasi Bharatiya Divas 2015 States Plenary - TopicsExpress



          

Shared my views at Pravasi Bharatiya Divas 2015 States Plenary Session in presence of Shri Rajnath Singh & Chief Ministers of various states. With the mantra of Smart Schemes, Smart Economy, Smart Governance, Smart Energy & Smart Human Resource - Gujarat is poised to accelerate Indias growth by becoming a ‘Smart State’. પ્રવાસી ભારતીય દિવસ અંતર્ગત આયોજિત રાજ્યોના મુખ્યમંત્રીઓના પ્લેનરી સેશનમાં આજે ગુજરાત સરકાર આવનારા દિવસોમાં રાજ્યનો કેવો વિકાસ કરવા માંગે છે તેનું વિઝન રજૂ કર્યું. આવનારા દિવસોમાં ગુજરાતને ‘સ્માર્ટ સ્ટેટ’ બનાવવા માટેના આપણા પાંચ મંત્રો છે: સ્માર્ટ કલ્યાણકારી યોજનાઓ, સ્માર્ટ ઈકોનોમી, સ્માર્ટ ગવર્નન્સ, સ્માર્ટ એનર્જી અને સ્માર્ટ હ્યુમન રીસોર્સ. નરેન્દ્રભાઈએ ગુજરાતના વિકાસનો નક્કર પાયો નાંખી આપ્યો છે. હવે આ પાંચ મંત્રોથી ગુજરાતને આધુનિકતાની નવી ઉંચાઈએ લઈ જઈને રાજ્યને વિકસિત દેશોની હરોળમાં મૂકવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે. ભારતના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓએ પણ રાજ્ય અને દેશના વિકાસ અંગેના સુંદર વિચારો વ્યક્ત કર્યા. આ મનોમંથન દરેક રાજ્યોના વિકાસ અને તે દ્વારા દેશના વિકાસ માટે અતિ મહત્વનું સાબિત થશે.
Posted on: Fri, 09 Jan 2015 08:21:24 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015