Special Thanks Note to All my Loving Friends . . . The Snake - TopicsExpress



          

Special Thanks Note to All my Loving Friends . . . The Snake discards the Dead Skin, which it overgrows . . . This dead skin is a burdensome for the Snake and throwing it away, gives new life to it . . . Similarly, Every year on our Birth Day . . . We should cast away the dead skin of our being . . . Which is not burdensome . . . but leaves us with an entirely new layer of Wisdom . . . - Dharmendra Trivedi સાપનું શરીર જ્યારે તેની કાંચળી કરતાં મોટુ થાય ત્યારે તે કાંચળી ઉતારી દે છે . . . આ મૃત ત્વચાનું માળખું સાપ માટે ભાર રુપ હોય છે . . . અને તેને ઉતારી ફેંકીને સાપને નવજીવન મળે છે . . . એ જ રીતે દર વર્ષે આપણા જન્મ દીવસે . . . આપણે આપણા અસ્તિત્વના મૃત માળખાને ઉતારી ફેંકવું જોઇએ . . . જે આપણા માટે ભારરુપ હોતું નથી પરંતુ . . . આપણને એક સદંતર નવું ડહાપણ આપીને જાય છે . . . - ધર્મેન્દ્ર ત્રિવેદી.
Posted on: Mon, 08 Sep 2014 08:22:33 +0000

Recently Viewed Topics




© 2015