TOP NEWS OF THE MORNING: 10:00 AM સુધીના - TopicsExpress



          

TOP NEWS OF THE MORNING: 10:00 AM સુધીના મુખ્ય સમાચારઃ 1) કમળનું નવું કિરણ : #KiranBedi દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં CM પદના ઉમેદવાર, #AmitShahએ કરી જાહેરાત :- goo.gl/jV4nLN 2) ગુજરાતમાં બિયરની રેલમછેલ: ખેડાનો યુવક ખેતરમાં ખુલ્લેઆમ ચલાવી રહ્યો છે દારૂની હાટડી :- goo.gl/feJGwJ 3) #IndiaVsEngland LIVE : ભારતને ચોથો ફટકો, સુરેશ રૈના 1 રન બનાવીને આઉટ : વાંચો મેચનું લાઇવ અપડેશન :- goo.gl/KEB6nw 4) બનાસકાંઠાઃ પતિ અન્ય યુવતી સાથે ભાગી જતાં માએ 3 સંતાનોને ઝેર આપી માર્યા, પછી ફાંસો ખાધો :- goo.gl/oNPr2v 5) નવસારીમાં શૂટર રિક્ષાવાળા પાસેથી 6 પિસ્તોલ અને 34 કારતૂસ પકડાયા :- goo.gl/cxa5MH
Posted on: Tue, 20 Jan 2015 04:37:43 +0000

Trending Topics




© 2015