The Anupam Kher Show માં ભાઈ Akshay Kumarએ - TopicsExpress



          

The Anupam Kher Show માં ભાઈ Akshay Kumarએ એવોર્ડઝ ખરીદાય છે એ પોલ ખુલ્લી પાડતાં કહ્યું કે, ૧) ઓફર તો આવે છે કે તમે અડધી કિંમતમાં એવોર્ડઝ સેરીમોનીમાં પરફોર્મ કરો તો તમને એવોર્ડ આપી દઈએ ૨) કોમેડી રોલમાં હીરોને કેમ એવોર્ડ ન મળે? કેમ એને અલગ કોમેડીયન એવોર્ડ આપવામાં આવે છે? ૩) કેમ ગેરહાજર હોય એને એવોર્ડ નથી મળતા ?
Posted on: Sun, 28 Sep 2014 06:31:26 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015