VIPUL DAVE Sun, Aug 18, 2013 at 9:52 AM To: - TopicsExpress



          

VIPUL DAVE Sun, Aug 18, 2013 at 9:52 AM To: [email protected], [email protected], [email protected], polstn-acb-raj , spigp-raj , rdr-sp-raj Cc: collector-raj , "cp.raj" , dcp-raj , presidentofindia , prisec-rajbhavan , sec-rajbhavan , Saurashtra Aaspass Bcc: [email protected], abataknews , akiladaily , "sanjsamachar@gmail" , rajkotmetronews , phulchhab , info , yashwant shah Reply | Reply to all | Forward | Print | Delete | Show original TO, Gujarat Pollution Control Board Paryavaran Bhavan, Sector-10A, Gandhinagar-382010. Phone : (079) 2323 2152 Fax : (079) 2323 2156, 2322 2784, 2323 2161 E-Mails : Chairman : [email protected] Member Secretary : [email protected] TO, SHREE Mr. J. K. Vyas, Regional Officer Address: Gujarat Pollution Control Board, Race Course, Ring Road, Rajkot - 360 001 Telephone: (0281) 2474524 , 2459831 Fax: (0281) 2452189 Email: [email protected] Mr. J. K. Vyas,Vigilance Officer Address: Gujarat Pollution Control Board, Race Course, Ring Road, Rajkot - 360 001 Telephone: (0281) 2474524 , 2459831 Fax: (0281) 2452189 Email: [email protected] લેખિત ફરિયાદ .રાજકોટ માં કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજમાં ૪૦ ફૂટ ઉંડા ખાડા ખોદવાથી ૬૦ થી વધુ મકાનોના આસામીઓ ત્રાહીમામ પોકારી ગયેલ છે.. to, collector sir, rajkot cc to cp sir rajkot cc to gpcb. gandhinagar. રાજકોટ માં કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજમાં ૪૦ ફૂટ ઉંડા ખાડા ખોદવાથી ૬૦ થી વધુ મકાનોના આસામીઓ ત્રાહીમામ પોકારી ગયેલ છે, કોઈ જાત નાં નીતિ નિયમો, કે કાનૂની પાલન વગર મોડી રાત સુધી ચાલતી કામગીરીથી નાના બાળકો અને વૂદ્ધો ઉંઘી શકતાં નથી. પોલીસ વિભાગ કાયદા નું પાલન કરાવી રાતે ૧૨ વાગે થતા કામ બંધ કરવા આદેસ કરે તેવી માંગણી છે. આત્મીય કોલેજની અંદર પર્કિગ માટે ૪૦ ફૂટ ઉંડા ખાડા જે.સી.બી. તેમજ કમ્પ્રેસરથી ખોદવામાં આવતાં આજુબાજુની ત્રણ સોસાયટીના ૬૦થી વધુ મકાનોના પરિવારો રાત્રે સુઇ શકતાં નથી. આ અંગે પ્રદુષણ નિયંત્ર બોર્ડને પણ લત્તાવાસીઓએ લેખીતમાં રજુઆત કરી છે પરંતુ અધિકારી આત્મીય સંકુલમાં આવી કોઇ કારણોસર પરત ફરી જતાં રહે છે. સામાન્ય રીતે આવા ખોદકામ દિવસે કરવાના હોવા છતાં વહેલી સવારથી મોડી રાત સુધી ચાલતાં હોવાથી સીનીયર સીટીઝન અને નાના બાળકો રાત્રે સુઇ શકતાં નથી . અને માનસિક ત્રાસ સહન કરવો પડે છે, આ બાબતે અગાઉ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલી સ્વાતિ ગૃહનીમાર્ણ કો.ઓ. સોસાયટીના પ્રમુખ યુવરાજસિંહ પણ ફરિયાદ કરેલી જ છે, પરંતુ તેનાં પર કોઇજ પગલા લેવામાં આવેલ નથી , તેઓએ જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર અને પ્રદુષણ નિયંત્ર બોર્ડને લેખીતમાં દર્શાવ્યુ છે કે છેલ્લા બે મહિનાથી નાનામોટા જે.સી.બી.તેમજ ક્મ્પ્રેસરથી ચાલીસ ફૂટ ઉંડા અને મોટા ખાડા આત્મીય કોલેજ સંકુલમાં ખોદવામાં આવી રહ્યા છે,, અમે પણ અગાઉ ફરિયાદ કરેલ જ છે, સવારથી મોડી રાત સુધી સતત કોલાહલ અને ધુળની ડમરીઓથી લત્તાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ વધુ ડેસીબલ સાથેના અવાજ-ઘોંઘાટ કરનાર સામે કાર્યવાહી કરવી તેવુ જણાવ્યુ હોવા છતાં નોઇઝ પોલ્યુશનની માત્રાનું ચેકિંગ કરવામાં આવતુ નથી.પોલીસ વિભાગ સુપ્રીમ કોર્ટ નાં આદેસ નું પાલન કરાવશે. ? નોઇસ પોલ્યુશનની ઐસી કી તૈસી કરતાં આત્મીય કોલેજ સંકુલના ટ્સ્ટીઓ સામે તંત્ર પગલા લેવામાં નિષ્ફળ ગયુ છે. તેથી કલેકટર - રાજકોટ તુરતજ પગલા ભરે, અને પ્રજાજનો ને ન્યાય આપે, અને આવો માનસિક ત્રાસ બંધ કરાવે, અન્યથા પોલીસ ફરિયાદ ની કાર્યવાહી કરવી પડશે.. -- વિપુલ શશીકાંત દવે . R.T.I ACTIVIST AND SOCIAL WORKER. VIPUL S. DAVE 117/ ROYAL COMPLEX, DHEBAR ROAD, BHUTKHANA CHOWK, RAJKOT-360001 0281-2449960 -- વિપુલ શશીકાંત દવે . VIPUL S. DAVE
Posted on: Sun, 18 Aug 2013 04:30:08 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015