Wonderful meeting Singaporean Minister Mr S. Iswaran who - TopicsExpress



          

Wonderful meeting Singaporean Minister Mr S. Iswaran who appreciated Gujarat government’s efforts towards women empowerment. Relations between Gujarat & Singapore are set to strengthen further with 40 Singaporean companies participating in Vibrant Gujarat 2015. વાઈબ્રન્ટ સમિટના સંદર્ભે સિંગાપોરના પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસના મિનિસ્ટર શ્રીયુત એસ. ઈશ્વરનની અધ્યક્ષતામાં આવેલા પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત બેઠક કરી. સિંગાપોર મહિલાઓને સમાનતા આપવા અંગે દુનિયાનો આગળ પડતો દેશ ગણાય છે. ગુજરાતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને પોલીસ દળોમાં મહિલાઓ માટે આરક્ષણની જોગવાઈ કરી છે તે સહિતના મહિલા સશક્તિકરણ માટે આપણે લીધેલા પગલાઓ અંગે જાણીને પ્રતિનિધિમંડળે અત્યંત હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
Posted on: Sat, 10 Jan 2015 14:03:06 +0000

Trending Topics



v>
💡BEWARE OF IMMITATION! 💡WERE LEGIT SELLER OF PROFESSIONAL
Sáng nay 2 vc đi ăn bún ốc trên chợ vô tình được

Recently Viewed Topics




© 2015