આ ચક્રમ જેવા કહેવાતા - TopicsExpress



          

આ ચક્રમ જેવા કહેવાતા અર્થશાસ્ત્રીઓ અને નાણાપ્રધાનો પ્રજા ને સોનું ઓછું ખરીદવવા ની સલાહ આપે છે ઘનચક્કરો ને એ ભાન નથી પડતું કે ક્રુડ ની આયાત ઘટાડો અને એને માટે આ દેશ માં ધરતી માં ધરબાયેલું ખનીજ તેલ શોધો અને એ ના થાય તો અમેરિકા ની જેમ એકાદ મિડલ ઇસ્ટ માં ભરપુર ક્રુડ પેદા કરતા દેશ પર આક્રમણ કરી જીતી લો આવું કઈક પરાક્રમ કરો તો રૂપિયો ઉંચો આવે ...........ડોલર એમ નેમ અધ્ધર નથી રેતો લોલ
Posted on: Wed, 21 Aug 2013 12:25:33 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015