આંખોથી તારો ફોટો - TopicsExpress



          

આંખોથી તારો ફોટો પાડી, શ્વાસોથી upload કરું છું….. એને દિલના ખુણે drag કરીને તારી ને મારી જોડ કરું છું! જોને કેવા કેવા કોડ કરું છું?? પથ્થર એટલા God કરું છું! તારા શ્વાસે જીવી લઉં છું, ખુદની સાથે Fraud કરું છું.
Posted on: Fri, 25 Jul 2014 11:47:55 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015