આજે ડેક્કન સુગર - TopicsExpress



          

આજે ડેક્કન સુગર ટેકનોલોજીસ્ટસના કન્વેન્શનથી શરૂ કરી, ફળ તથા શાકભાજીની ઓનલાઇન ખરીદીનું પોર્ટલ લોંચ કર્યું અને ત્યાર બાદ સ્વરક્ષણ માટે તાલીમ લીધેલ મહિલાઓનું સન્માન કર્યું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ, જેમાં સુરતવાસીઓને રિવરફ્રન્ટની ભેટ મળી. ખરેખર, સુરત ખાતે મારો આજનો દિવસ ખૂબ રસપ્રદ અને ફળદાયી રહ્યો. bit.ly/1m8XyzV From addressing convention of Deccan Sugar Technologists to launching online portal for fruits and vegetables to felicitating fearless women to dedicating multi-crore development works of SMC; it was indeed a very fruitful visit to Surat.
Posted on: Sat, 02 Aug 2014 14:00:24 +0000

Trending Topics



>

Recently Viewed Topics




© 2015