કેટલાંક અંગ્રેજી શબ્દો - TopicsExpress



          

કેટલાંક અંગ્રેજી શબ્દો તેમના શુદ્ધ ગુજરાતી ભાષાંતર સાથે: Technology - ટેકનોલોજી - પ્રૌદ્યોગિકી Internet - ઈન્ટરનેટ - આંતરજાળ E-mail - ઈ-મેઈલ - વિદ્યુતીય પત્ર Software - સોફ્ટવેર - મૃદુ ઉપકરણ Button - બટન - બોરિયું Click - ક્લિક - ડચકારો, ઠેસી Website - વેબસાઈટ - જાળદૃશ્ય Upload - અપલોડ - ઊર્ધ્વભારણ Download - ડાઉનલોડ - અધ:ભારણ Mobile Phone - મોબાઈલ ફોન - ચલનશીલ દૂરસંચાર યંત્ર Engineer - એન્જીનીયર - અભિયંતા Senior Engineer - સિનિઅર એન્જિનિયર - વરિષ્ઠ અભિયંતા Junior Engineer - જુનિયર એન્જિનિયર - કનિષ્ઠ અભિયંતા Mechanical Engineering - મિકેનિકલ એન્જીનિયરીંગ - યાંત્રિકી અભિયાંત્રિકી હાલ તો આટલા યાદ આવે છે, આ સિવાય કોઈને કંઇક ઉમેરવું હોય તો નીચે કમેન્ટ(ટિપ્પણીઓ)માં લખી જણાવો...
Posted on: Tue, 09 Sep 2014 08:09:41 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015