ઘરવાળી હોય કે બહાર વાળી, - TopicsExpress



          

ઘરવાળી હોય કે બહાર વાળી, દીકરો હોય કે દીકરી, મા હોય કે પપ્પા, ભાઈ હોય કે બહેન તમે ફોટો પાડી ને તરત વોટ્સ એપ કરો એના બદલે થોડો સરખો કરીને વોટ્સ એપ કરો તો એમને કેવો આનંદ આવે ? તો અમુક મફત માં એપ્લીકેશન ડાઉનલોડ કરો અને ૨ મીનીટ માં આ બધા કામ કરતા શીખો હા આ સ્ટેટ્સ લાઈક કરશો તો ફ્રી નહી તો પૈસા થાહે ;)
Posted on: Thu, 11 Dec 2014 09:00:01 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015