દરિયાનું બધું પાણી પણ એક - TopicsExpress



          

દરિયાનું બધું પાણી પણ એક જહાજને ડૂબાડી શકે નહીં.....જ્યાં સુધી એ પાણી જહાજની અંદર પ્રવેશે નહીં........એવી જ રીતે, દુનિયાભરની નકારાત્મક્તા તમને બરબાદ કરી શકે નહીં.............જ્યાં સુધી તમે એને તમારી અંદર પ્રવેશવા ન દો.............જય ભગવાન.
Posted on: Thu, 11 Jul 2013 02:15:18 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015