ફોનતો Iphone નહિ તો નોકિયાનો - TopicsExpress



          

ફોનતો Iphone નહિ તો નોકિયાનો હોવો જોઈએ .. S2 S3 અને S4 તો ટ્રેનના ડબ્બા પણ હોય છે :P : છોકરીઓ વિદેશી હોવી જોઈએ ... લોકલ તો મુંબઇની ટ્રેન પણ છે .. : Relationship માં Trust અને પ્યાર હોવો જોઈએ ... બાકી તો વફાદાર તો કુતરાઓ પણ હોય છે ... : છોકરી અંદરથી સારી હોવી જોઈએ ... બાકીતો બારનો નિખારતો Fair & Lovely પણ આપતી હોય છે :P : છોકરો Sensitive હોવો જોઈએ ... બાકી તો Emotions તો Whatapp માં પણ છે ... : છોકરીમાં Attitude હોવું જોઈએ .. બાકીતો Angry તો આજકાલના Birds પણ હોય છે ... : Air condition ઠંડુ હવા આપતું હોવું જોઈએ .. બાકી તો હવાતો બળાજી વેફરના packet માં પણ હોય છે ... : Cable હોય તો TaTa Sky જેવું .. બાકીતો ડીશ તો બધાના ઘરના રસોડામાં હોયજ છે ... : માણસને લિમિટમાં માં રહેવું જોઈએ ... બાકીતો Unlimited તો મારું Bsnl પ્લાન પણ છે ... : છોકરી Sweet હોવી જોઈએ . .. બાકી તો તીખું તો રામદેવનું મરચું પણ હોય છે .... : છોકરો સ્માર્ટ હોવો જોઈએ ... બાકીતો અમીર તો મુકેશ અંબાણી સંતાન પણ છે .. :P : છોકરીમાં Sense of Humor હોવું જોઈએ ... બાકીતો Sushil તો Shinde પણ હોય છે ... :D : મનુષ્યમાં આત્મ સમ્માન હોવું જોઈએ ... બાકીતો જાન તો આજકાલ સિમેન્ટમાં પણ હોય છે ... : માણસને ખુશ રહેવું જોઈએ .. બાકીતો ઉદાસ તો પંકજ પણ હોય છે ... : મનુષ્ય પાસે इज्जत હોવી જોઈએ ... બાકીતો પૈસા તો Sunny Leone પાસે પણ છે .. : સંગીતમાં સુર હોવું જોઈએ .... બાકીતો દર્દ તો anu Malik ના સંગીત સાંભળીને પણ થાય છે ... : વાળ મજબુત હોવા જોઈએ ... બાકીતો Mulayam તો yadav પણ છે ... : છોકરો સારો હોવો જોઈએ .. બાકીતો smart તો Phone પણ હોય છે .....
Posted on: Thu, 20 Jun 2013 05:54:28 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015