ફરી એકવાર સાબિત થઇ ગયું - TopicsExpress



          

ફરી એકવાર સાબિત થઇ ગયું કે ગુજરાત છે ધ બેસ્ટ !! ભારતના રાજ્યોની આર્થિક સ્વતંત્રતા રીપોર્ટ - ૨૦૧૩ (The Economic Freedom of the States of India report 2013) બહાર પડી ગયો છે. શું છે આ રીપોર્ટ ? ========== આ એક એવું માપદંડ છે જેમાં દેશના સૌથી મોટા ૨૦ રાજ્યોના વિકાસ, માળખાગત સેવાઓ, નાગરિકના હકો, બીઝનેસ રેગ્યુલેશન વગેરેને આધારે એક રીપોર્ટ તૈયાર કરે છે અને તે પ્રમાણે નંબર અપાય છે. અહી, મહત્વની વાત એ છે દોસ્તો, આપણું ગુજરાત આ વખતે તામીલનાડુને હરાવીને રેન્કિંગમાં નંબર ૧ પર છે. (ફોટો જોઈ શકો) આ તો ગુજરાતનું ગૌરવ કેહવાય ! જો તમને ગુજરાતી હોવાનું ગૌરવ હોય તો માહિતી અત્યારે જ શેર કરો ! સૌજન્ય : ઇન્ડિયા ટુડે
Posted on: Wed, 19 Mar 2014 09:59:30 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015