ફેસબુકને હંફાવશે Made in India - TopicsExpress



          

ફેસબુકને હંફાવશે Made in India "Jumpbook"બિહારના બે ભાઈએ શરૂ કરેલી નવી સોશિયલ નેટવર્કીંગ સાઈટ ફેસબુકથી ચાર ચારણ ચડી જાય તેવી હોવાનો દાવો. બિહારના પાટનગર પટણામાં એક નાનકડા રૂમમાં બે ભાઈ વિશ્વની સૌથી મોટી સોશિયલ નેવર્કિંગ સાઈટ ફેસબુકને હંફાવવા મેદાને પડ્યા છે. 22 વર્ષના નિલય અને 24 વર્ષના અંકુરસિંહે જમ્પબુક નામ સાથે નવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ શરૂ કરી છે. તેમણે આ સાથે જમ્પબુક ફેસબુક કરતાં અનેક ઘણી ચડીયાતી હોવાનો પણ દાવો કર્યો છે.
Posted on: Sun, 08 Sep 2013 09:48:12 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015