ભારત ના સવીધlન ની રચના - TopicsExpress



          

ભારત ના સવીધlન ની રચના સમયે લોક સેવક, નેતા, Minister, Politician વગરે લોકો માટે નિયુક્ત કરવા સૂચવાયેલ. અર્થાત પ્રજા માટે નેતા જેવો કોન્સેપ્ટ સૂચવેલ. આજે એથી બિલકુલ વિપરીત થઇ રહ્યું છે, નેતા માટે પ્રજા તોડાય મારતી હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. ૧]. ૪૦૮ કરોડ પી.એમ. ની સુરેક્ષા માટે. ૨]. ૨૦૦૦ કરોડ પી.એમ. ની તાન્નલ માટે. ૩]. ૪૫૦૦ કરોડ પી.એમ. ને ભૂતન ને દાન કરવા માટે. ૪]. ૧૦૦ કરોડ ગુજરાત સી,એમ. માટે. ફાળવામાં આવ્યા. છતા પી.એમ. કહે છે દેશ ની તિજોરી ખાલી છે, ભાઈ, ખાલી છે કે કરી નાખી ? હવે ઉપરોક્ત ખર્ચાઓ જાણે કે પ્રજા ની ભૂલ હોઈ તેમ ૧]. ૧૪% રેલ ભાડા માં વધારો ૨]. ૮$ ગેસ ના ચૂકવામાં આવશે ૧-જુલ્ય-૨૦૧૪ થી. ૩]. દર મહીને પેટ્રોલ ડીઝલ માં .૦૫ નો વધારો. ૪]. મુંબઈ લોકલ ટ્રેન માં ૧૫૦% થી ૨૦૦% નો વધારો. પી.એમ. અને સી.એમ. અર્થાત લોક સેવક જલસા કરે અને પ્રજા તેલ પિલવા ના બળદ ની જેમ ગોળ ગોળ ફરી મજુરી કાર્યl કરે. લોક સેવક પ્રજા માટે છે કે પ્રજા લોક સેવક માટે ? અlને રાજાશાહી કે મુકેમ્બો રાજ ના કહી તો શું કેહ્સું ?
Posted on: Sun, 06 Jul 2014 07:42:24 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015