મિત્રો, આપણી તબિયત ચેક - TopicsExpress



          

મિત્રો, આપણી તબિયત ચેક કરાવવા ડોક્ટર્સ પાસે જતા હોઈએ છીએ એવી જ રીતે શું આપણે કોમ્પ્યુટર માટે કોઈ ડોક્ટર ને બતાવીએ છીએ? હા હાર્ડવેર ના ઘણા મિત્રો મદદ કરે જ છે. પણ અમુક સરળ વસ્તુઓ કે જે તમે જાતે ૧૦ મીનીટ માં કરી શકો એના માટે શું તમે ૨૦૦-૩૦૦ રૂપિયા ફેંકી દેશો? અને એનાથી પણ અગત્ય નું શું તમારી પાસે એટલો સમય હોય છે કે ૨ દિવસ કોમ્પ્યુટર બંધ રહે ? તો મિત્રો, આ ૬ સરળ સ્ટેપ તમારા કોમ્પ્યુટર માટે ઘરગુથ્થી ઈલાજ રૂપે સાબિત થશે.... મિત્રો આ સ્ટેટ્સ લાઈક કરીને bit.ly/10BGjzZ ક્લિક કરવાથી ડો. ધમભા ની દવાઓ નો ખજાનો જોઈ શકશો.
Posted on: Fri, 05 Dec 2014 14:00:01 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015