મિત્રો, ૨૦ મીનીટ છે તમારી - TopicsExpress



          

મિત્રો, ૨૦ મીનીટ છે તમારી પાસે ?? પહેલી વખત કોઈ ફેસબુક પેઈજ એડમીન રેડિયો માં લાઈવ આવ્યા છે... હા હા આપના પેઈજ જ્ઞાન સાથે ગમ્મત ના ધમભા પોતે.... અમદાવાદ રેડિયો મિર્ચી પર RJ Megha સાથે ગયા અઠવાડીએ લાઈવ હતા, જે લોકો સાંભળવાનું ચુકી ગયા હોઈ એમના માટે રેકોર્ડિંગ નીચે આપ્યું છે.... સાંભળી ને તમારા અભિપ્રાય અચૂક આપશો :)
Posted on: Wed, 13 Aug 2014 05:00:02 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015