મારી મોમ (માં) ;) સ્ત્રી - TopicsExpress



          

મારી મોમ (માં) ;) સ્ત્રી સહજ રોગ ના નિદાન માટે એક ગાયનેકોલોજિસ્ટ (ડીપ્લોમાં / એમડી નહિ ) પાસે ગયો મમ્મી જોડે ગયો હતો તેમને ૪૫ સેકન્ડ માં ૯૦ પિલ્સ /ટેબ્સ લખી આપી ...... મેં પ્રિસ્ક્રીપ્શન જોયું ....(હું વાચી શક્યો કારણકે મારા અક્ષરો પણ તેઓ ના જેવાજ થાય છે ;) ) મેં તે અનુભવી લગભગ ૨૦ વર્ષ ના અનુભવી ગાયનેકોલોજિસ્ટ (ડીપ્લોમાં ) ને કહ્યું કે : "સર આપે જે દવાઓ પ્રીસ્ક્રાઈબ કરેલ છે તે ના વિષે તો હું પણ જાણું છું અને કેટલો ડોઝ કયારે આપવો તેની મને જાણ છે પરંતુ બાબત એ છે કે મારી મોમ ની તબિયત લથડતી જાય છે ........અને આ હાઈ ડોઝ ની પિલ્સ તેઓ ને ગંભીર રીતે આડ અસર કરે છે જેની સ્પષ્ટ પણે તેમના શરીર માં રિએકશન જોઈ શકાય છે ........." ......... ગાયનેકોલોજિસ્ટ (ડીપ્લોમાં ) : બેટા, મેડીકલ સ્ટોર માં રહેલી દરેક મેડીસીન ની સાઈડ ઇફ્ફેક્ટ હોય જ છે !!! .................. તથા તેઓ કે મને બીટી (બ્લડ ટ્રાન્સફ્યુઝન નું કહ્યું ...) મેં કહ્યું હું વિચારી ને કહું .... **************************** (હું મન માં તેમનો આભાર માની એ પિલ્સ ખરીદવા ની ના કહી અને એક મહિના બાદ મારી મોમ નો રીપોટ તેઓ ને ફરીથી બતાવવા માટે કહ્યું ......) ********************************* એક મહિના બાદ મેં ફરીથી મોમ નું રીપોર્ટસ કરવું (એમ ડી પેથોલોજીસ્ટ અમારા સહેર માં નથી એટલે લેબ ટેકનીશીયન પાસે કરાવ્યું ) રીપોર્ટસ માં ૮૫ % સુધારો આવ્યો .......આ માટે મેં તેઓ ને માત્ર ઓર્ગેનિક ફૂડ જ આપ્યું નહી કે કોઈ એક પણ પ્રકાર ની પિલ્સ કે ટેબ્લેટ........... આજે મોમ સ્વસ્થ છે ....... ઘર ની દરેક કામગીરી સુપેરે કરી શકે છે ...જયારે અગાઉ તેઓ થાકી જતા હતા ....... ત્યારથી જરૂરિયાત અને અનિવાર્ય સંજોગો સિવાય કેમિકલ્સ શરીર માં ના પધરાવવા નક્કી નું કર્યું , અનીવાય સંજોગો આપણેજ ઉભા કરી એ છીએ એટલે મેં "પ્રિવેન્ટીવ મોર બેટર ધેન ક્યોર" આ સૂત્ર જીવન માં ઉતારી લીધું .... આ મારી સાથે બનેલી સત્ય ઘટના છે ............
Posted on: Thu, 10 Oct 2013 02:59:57 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015