લોકલક્ષી રાજકારણ : વકરો - TopicsExpress



          

લોકલક્ષી રાજકારણ : વકરો અને નફો (A well balanced analysis on Alternative Politics of Aam Aadmi Party - written by reputed Gujarati Author Urvish Kothari ) પક્ષીય કે વ્યક્તિગત વફાદારી માનસિક ગુલામીનું લક્ષણ છે. એવી ‘વફાદારી’ કેજરીવાલ કે ‘આપ’ પ્રત્યે પણ ન હોવી જોઇએ. મહત્ત્વ ‘આપ’નું નહીં, તેના દ્વારા પ્રગટાવાયેલી નાગરિકલક્ષી રાજકારણની ચિનગારીનું છે. એ બુઝાવી ન જોઇએ. ‘આપ’નો વિરોધ થઇ જ શકે, પરંતુ કોંગ્રેસ-ભાજપના ખોળે બેસી ગયા વિના. જાગ્રત નાગરિકો માટે ‘આપ’ માત્ર સાધન છે. અસલી ઘ્યેય નાગરિકોની સામેલગીરીના રાજકારણનો શક્ય એટલો વિસ્તાર કરવાનું છે. કાલે બીજો કોઇ પક્ષ કેજરીવાલ-યોગેન્દ્ર યાદવ જેવા નેતાઓ સાથે ચોખ્ખી દાનત અને લોકસામેલગીરીની વાત લઇને આવે તો જાગ્રત નાગરિકોએ એ પક્ષને પણ ટેકો આપવો જોઇએ. (દૃષ્ટિકોણ, ગુજરાત સમાચાર, મંગળવાર-૨૨-૪-૧૪) full piece on urvishkothari-gujarati.blogspot.in/2014/04/blog-post_24.html
Posted on: Thu, 24 Apr 2014 15:28:47 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015