લગ્ન પતી ગયા પછી પતી એ - TopicsExpress



          

લગ્ન પતી ગયા પછી પતી એ પત્ની ને પૂછ્યું:- "તારે લગ્ન પહેલા કેટલા Boyfriend હતા? પત્ની એ એક કવર આપ્યું જેમાં થોડાક ચોખા (Rice) ના દાણા અને ૨૦૦ રૂપિયા હતા... પતિ:- આ શું છે? પત્ની:- હું જયારે Boyfriend બનાવતી હતી તો ૧ ચોખા નો દાણો આમાં નાખતી હતી... પતિ દાણા ગણી ને:- બસ ૭? અને આ ૨૦૦ રૂપિયા કેમ? પત્ની:- ૪ કિલો ચોખા વેચી દીધા હતા એના છે........
Posted on: Fri, 04 Oct 2013 07:58:36 +0000

Recently Viewed Topics




© 2015