સામખિયાળીમાં જૈન સમાજ - TopicsExpress



          

સામખિયાળીમાં જૈન સમાજ દ્વારા ત્રિ દિવસીય અનેરો ઉત્સવ ઉજવાયો. બે મુનિને પન્યાસ પર્વની પદવીઓ આચાર્ય મહારાજ દ્વારા અપાઇ હતી. પ્રસંગે બે મુમુક્ષે દિક્ષા અંગિકાર કરી હતી, જેમાં આચાર્ય કલાપ્રભ મહારાજ સાથે અન્ય મુનિ ભગવંતો સાધ્વીજીઓ તેમજ કચ્છ, વાગડ અને મુંબઇના સંઘોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી. સંસારીનામ:- જિગર ભાઈ .... નૂતન દીક્ષિત નામ :-મુકતીસૌરભ વિજય મહારાજ સાહેબ .. દીક્ષાર્થીઓની ખાણમાંથી વધુ મૂલ્યવાન રત્નની જૈન શાસનને અમુલ્ય ભેટ....!! સંસાર એક એવી રાત, જ્યા કદી ન આવે પ્રભાત, સંયમ એક એવી પ્રભાત, જ્યા કદી ન આવે રાત ‘મમ મુંડા વેહ, મમ પવ્વાવેહ અને મમ વેશ સમવ્વેહ’ સારા દેખાવા માટે સંપતિની જરૂર છે, સારા બનવા માટે સંયમની જરૂર છે. ************************************************ સયમ જીવન નો લીધો મારગડો પ્રભુ તારા જેવા થવારે ....ખુબ અનુમોદના. જૈનમ જયતિ શાશનમ. જય જીનેન્દ્ર.:~: અદભુત એવા જિન શાસન ને વંદન વંદન હોજો :~:જૈનશાસનના અણગાર, આપ છો અમારા શણગાર...!!! જા સંયમ પંથે દીક્ષાર્થી, તારો પંથ સદા ઉજમાળ રહે...નમો લોએ સવ્વ સાહુનામ..ત્યાગ ધર્મ નો જય જયકાર.....શ્રમણ ધર્મ નો જય યકાર........કોટી કોટી વંદન અમારા....દીક્ષાર્થી અમર રહો.......દીક્ષાર્થી નો જય જય કાર...... જૈન શાસન જયવન્તુ વર્તો !!Tag n share.... LIke us @ Light of Universe - Jainism. facebook/pages/Light-of-Universe-Jainism/253176624714838
Posted on: Tue, 18 Nov 2014 07:56:35 +0000

Trending Topics



" style="margin-left:0px; min-height:30px;"> SOMOS APOLÍTICOS E NEUTROS EM QUALQUER QUESTÃO RELIGIOSA, PORÉM
800 Series Four-Drawer Lateral File, 36w x 19-1/4d x 53-1/4h,

Recently Viewed Topics




© 2015