સંતો કથા કરે છે પરંતુ - TopicsExpress



          

સંતો કથા કરે છે પરંતુ સમાજ માં કશુજ પરિવર્તન જોવા મળતું નથી હવે કથા એ શો ઓફ નું સાધન બનતું જાય છે ...જ્યાં લોકો ફેશન અને ડીઝાઇન ની પ્રદ્શની કરતા હોય છે ભારતીય પરંપરા અનુસાર ..... કથા કરવા થી લોકો નું માનસિક સ્તર તો હજુ એવુજ છે ...અને કેટલાક તો વિજ્ઞાન નો પણ વિરોધ કરે છે .. તેઓ ભુલીજય છે જે માઈક માં બોલે છે અને સ્પીકર માં સાંભળે છે ને તેની શોધ કથાકારે નથી પરંતુ વિજ્ઞાને કરિ છે .......(દંભી ) કેટલાક તો ૪૫૦૦૦ લોકો હાજર હોય તેને ૬ કલાક થી ગુણાકાર કરો જે જવાબ આવે તેને ૨૪ થી ભાગકાર કરો ...એટલે દેશ ના માનવશ્રમ કલાકો આવસે ... જે દેશ ના જીડીપી અને ડોલર ને ઉચકવા માં પરોક્ષ રીતે ભાગ ભજવે છે ઉદા .: ૪૫૦૦૦ X ૬ = ૨૭૦,૦૦૦ કલાકો ૨૭૦,૦૦૦ /૨૪ = ૧૧૨૫૦ માનવ દીવશો ૩૦ માનવ વર્ષો ..બગડ્યા કશુજ પ્રોડક્શન વગર ... જો આટલા લોકો સામન્ય પણે એક એસ્મ્બ્લી લાઈન માં માત્ર એક સ્ક્રુ ટાઈટ કરી ને કોમોડીટી ને આગળ ધક્કો મારે ને તો પણ આપનો દેશ વિકાશશીલ માં થી વિકસીત બની જાય !!!!
Posted on: Sat, 24 Aug 2013 06:02:40 +0000

Trending Topics



in-left:0px; min-height:30px;"> Se acerca el Dìa del amigo y..... VEAMOS QUIEN ME PRESTA

Recently Viewed Topics




© 2015