#સંવર ગઇ મેં...( film-saawariya) બધી - TopicsExpress



          

#સંવર ગઇ મેં...( film-saawariya) બધી જ ઋતુમાં વરસાદનો અનુભવ કરાવતા આ ગીતમાં પોતાની સાથે સમગ્ર પ્રકૃતિ જેને સજેલી લાગે છે એવી અભિસારિકાના સંવેદનો શ્રેયા ઘોષાલના સ્વરમાં ખૂબ સરસ જીલાયા છે. વરસાદી માહોલ અને વિરહિણી નાયિકાના મનોભવોને રજુ કરવા સંગીતકાર મોન્ટી શર્માએ આપણા ગુજરાતી લોકવાધ્ય જંતરનો યથાર્થ ઊપયોગ કર્યો છે. (Y)
Posted on: Fri, 08 Nov 2013 13:22:33 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015