સરદાર પટેલની - TopicsExpress



          

સરદાર પટેલની અંતમિયાત્રામાં નેહરુ સામેલ થયા નહોતા તેવા મુખ્યમંત્રીના નિવેદનનો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સચોટ પુરાવા કર્યો અને દેશની જનતાની માફી માગવાનું મોદીને જણાવ્યું છે. સરદારને નામે રાજનીતિ ખેલતા ગુજરાતના મુખ્યમંત્રીને જે સરદારના નામે કોંગ્રેસને વારેવારે દુહાઈ આપવામાં આવે છે આઝાદીના સંગ્રામ ભાજપ ના કે RSS કુલના એકેય નેતાઓનું યોગદાન છે ખરું ? શ્યામાપ્રસાદ મુખરજી હોય કે દીનદયાળ ઉપાધ્યાય હોય, કોઈએ આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું છે ? મોદીએ ક્યારેય તેની પ્રચારસભાઓમાં સરદારનો ફોટો રાખ્યો છે ખરો ? વાસ્તવમાં સરદાર સાહેબ તો 25 વર્ષ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રહ્યા હતા. અને સરદાર સાહેબે જ જરૂર પડ્યે આર.એસ.એસ. ઉપર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. સરદાર પટેલના નામ પર માત્ર રાજનીતિ કરનારને પ્રદેશ કોંગ્રેસ કહે છે ફક્ત ખુરશી માટે સરદારનો વેશ અને ભેખ ધરનારને પ્રજા જાણે છે.
Posted on: Mon, 28 Oct 2013 11:17:15 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015