{૨} તમે હંમેશા લોકોની - TopicsExpress



          

{૨} તમે હંમેશા લોકોની પ્રાર્થનાઓ સાંભળો છો, અને તેથી બધાં તમારી પાસે પ્રાર્થના સાથે આવશે. {૩} અમારા પાપો અમારા માટે ખૂબ ભારે બન્યાં છે, પણ તમે સર્વ પાપોને ભૂંસી નાંખો છો. {૫} હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી તમે અદભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો; તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી, તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો. {૮} આખી પૃથ્વી પરના લોકો દેવનાં મહિમાવંત કાર્યો નિહાળશે, અને આશ્ચર્ય પામશે. સૂર્યનાં ઉદય અને અસ્તનાં સ્થળોએ તમે આનંદનાં ગીતો ગવડાવશો. {૯} તમે એ છો જે પૃથ્વીની સંભાળ લે છે અને ભૂમિને પાણી આપે છે. દેવની નદી પાણીથી ભરેલી છે જેથી તેના લોકોને સારી ફસલ મળે. {{ બાઈબલ - ગીત શાસ્ત્ર - અ. ૬૫ - ક. ૨, ૩, ૫, ૮, ૯ }} ------------------------------------------------------------------------------ {2} Anyone can come to you, and you will listen to their prayers. {3} When our sins become too heavy for us, you wipe them away. {5} God, you answer our prayers and do what is right. You do amazing things to save us. People all over the world know they can trust in you, even those who live across the sea. {8} People all around the world are amazed at the wonderful things you do. You make all people, east and west, sing with joy. {9} You take care of the land. You water it and make it fertile. Your streams are always filled with water. That’s how you make the crops grow. {{ BIBLE - Psalms :- 65 : 2, 3, 5, 8, 9 }}
Posted on: Thu, 12 Sep 2013 03:36:38 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015