{ ૨ } હે યહોવા, મારા અપરાધ - TopicsExpress



          

{ ૨ } હે યહોવા, મારા અપરાધ ને પાપોથી મને ધુઓ અને પરિશુધ્ધ કરો. {૧૦} હે દેવ, મારામાં નવું શુધ્ધ હ્રદય ઉત્પન્ન કરો, અને મારા આત્માને મજબુત કરો ! {૧૫} હે યહોવા, તમે મારા હોઠ ઉઘાડો; મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે. {{ બાઈબલ - ગીત શાસ્ત્ર - અ. ૫૧ - ક. ૨, ૧૦, ૧૫ }} ------------------------------------------------------------------------------------- { 2 } Scrub away my guilt. Wash me clean from my sin. {10} God, create a pure heart in me, and make my spirit strong again. {15} My Lord, I will open my mouth and sing your praises ! {{ BIBLE - Psalms :- 51 : 2, 10, 15 }}
Posted on: Tue, 27 Aug 2013 03:26:36 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015