SATYAGRAH રઘુપતિ રાઘવ રાજા - TopicsExpress



          

SATYAGRAH રઘુપતિ રાઘવ રાજા રામ પ્રકાશજી કો મેરા પ્રણામ !!! SATYAAGRAHH ..... SATYAGRAHH.... આપને ARAKSHAN ફિલ્મ દી , આપને RAJJJJNEETI દી .. SATYAAGRAHH ..... SATYAGRAHH.... સત્યાગ્રહ સે સીખેંગે ભ્રષ્ટાચાર મિટા દેંગે ...... SATYAAGRAHH ..... SATYAGRAHH.... દિલ્હી માં થોડા સમય પેહલા થયેલા ગાંધીવાદી અનશન આંદોલન ને નજીવું twist કરીને કેમેરા માં કંડારવામાં આવ્યું છે ...SATYAGRAH એ રાજનીતિ અને આરક્ષણ જેવી હોવા છતાં ય એવી નથી પણ અઢી કલાક સુધી તો ભ્રષ્ટ સિસ્ટમ અને નેતાઓ સામે લડી લેવા રૂંવાટા ઉભા થઇ જ જાય !! ....એક predictable story છે પણ ભ્રષ્ટાચાર પર પ્રકાશ ફેંકતી પ્રકાશ ઝા ની સત્યાગ્રહ ફેંકી દેવાય એવી પણ નથી ... PLUS POINTS : કટ ટૂ કટ story , society ને જરૂરી મેસેજ , મનોજ વાજપેયી નો role MINUS POINTS : એકસાથે ઘણા બધા કલાકારો ને ન્યાય નહિ આપી શકાયો including બીગ બી , climax અટવાયો . . મિર્ચી : ચુપ રેહવાથી નહિ પણ કંઇક કરી ને તમે દેશ અને સમાજ ને બદલી શકશો ..પ્રકાશ ઝા એ કામ ફિલ્મો દ્વારા કરે છે ... એક એ સમેટી લીધું , એમણે દેશ ને ફરી યાદ અપાવ્યું ... ફિલ્મ જોઈ ને indirectly આ જ્યોત સળગતી રાખી શકાય ... 3 મિર્ચી આઉટ ઓફ 5 ....
Posted on: Fri, 30 Aug 2013 11:00:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015