રેફ :- નંબર. મવીવી/હક્પ/રજટ/ - TopicsExpress



          

રેફ :- નંબર. મવીવી/હક્પ/રજટ/ ૯/૧૩/. તા. ૨૮/૫/૨૦૧૪. [ આપ નો પત્ર ] Add star VIPUL DAVE Thu, Jun 12, 2014 at 9:12 AM To: Arun S. Sutaria(GoG- Revenue Dept.) , secrev , sdm-gond-raj , sdm-gond , sdm-gond- , sdm-gondal- , sdm-gondal-raj , ddo-raj , collector-raj , mam-gondal- , mam-gondal Cc: [email protected] , Vice President of India , presidentofindia , cio-vc , cvc , vigilance Reply | Reply to all | Forward | Print | Delete | Show original TO SHREE S.D.M SAHEB. GONDAL. DIST. RAJKOT CC TO અગ્ર સચિવ શ્રી. રાજ ગોપાલ સાહેબ. મહેસુલ વિભાગ. [વિવાદ ] ગ્રાઉન્ડ ફ્લોર ,હોસ્ટેલ બિલ્ડીંગ,પોલીટેકનીક કમ્પાઉન્ડ., +૯૧ ૭૯ ૨૬૩૦૫૪૦૯ આંબાવાડી – અમદાવાદ – ૩૮૦૦૦૧૫ . [ રજી.એડી.] તા. ૬/૬/૨૦૧૪. રેફ :- નંબર. મવીવી/હક્પ/રજટ/ ૯/૧૩/. તા. ૨૮/૫/૨૦૧૪. અગ્ર સચિવ સા. શ્રી, ઉપરોક્ત પત્ર નાં સંદર્ભ માં આપ નું નીચે ની બાબતે ધ્યાન દોરવા નું જરૂરી હોય , હું આપ ને આ પત્ર વડે રજૂઆત કરી રહેલ છુ, તો ધ્યાને લેવા નમ્ર વિનંતી. કિરણ વ્રજલાલ દવે – એ આપને સામાવાળા નંબર , ૫/૬/૭/૮ નાં સરનામાં ઓ ખોટા આપેલ છે, જેથી યોગ્ય વારસદારો ને આપ સા. ની કાર્યવાહીઓ ની નોટીસો મળે નહિ. તેઓ એ બતાવેલ સરનામાં “ શિવાંજલિ “ ૪/૮, વાણીયાવાડી , રાજકોટ માં માત્ર અમો વિપુલ શશીકાંત દવે અને શશીકાંતભાઇ નરોતમ ભાઈ દવે એમ ૨ જ વારસદારો ૩૫ વરસ થઈ રહીએ છીએ.. ૨, અરજદાર કિરણ વ્રજલાલ દવે. ગ્રામ સેવક ,સરકારી નોકર .રહે.ધોલીધાર જી.રાજકોટ વાળા હમેસા શ્રી સરકાર ને વારસાઈ વિગતો બાબતે ગેરમાર્ગે દોરતા આવેલ છે. તે વિગતો નીચે મુજબ છે. અમો અરજદાર ૬ વરસ થી સર્વ નંબર. ૨૬૬/૨, માં માત્ર એકજ પ્રકાર ની રજૂઆત ફરિયાદ કરતા આવેલ છે કે સરકારી કર્મચારી એવા કિરણ વ્રજલાલ દવે- ગ્રામસેવક, ગોંડલ ,જી. રાજકોટ વાળા એ રેવન્યુ નિયમો વિરુધ્ધ ખેડૂત ખાતેદાર નું ટાયટલ મેળવેલ છે, અને તે ખેડૂત ખાતેદાર થવા માટે તેમને રેવન્યુ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ કાગળ-પુરાવાઓ રજુ કરી ને શ્રી સરકાર પાસે થી જમીન REGRANT કરાવેલ છે અને મૂળ જમીન માલિક અને ખાતેદાર શંકર બેચર દવે નાં બીજા સીધી લીટી નાં નવ વારસદારો નાં હિત ને નુકશાન કરવામાં આવેલ છે , અને આજ કારણોસર આ સર્વે નંબર ૨૬૬/૧, અને ૨૬૬/૨, માં ગોંડલ તા.પો. સ્ટેશન માં એફ.આઈ.આર. દાખલ થયેલ છે, જે મેટર સબ-જ્યુંડીસ છે, અને સરકારી રેકર્ડે રહેલ વિગતો મુજબ મુ. ગોંડલ તા. મુ. શિવરાજ ગઢ ગામ, જી. રાજકોટ નાં સર્વે નંબર ૨૬૬/૨ ની મૂળ ખેતી ની જમીન હક્કપત્રક ની પ્રમોલગેસન ની નોંધ નંબર. ૨૦૮ તા. ૨૭/૬/૧૯૬૦ થી શ્રી શંકર બેચર દવે . નાં નામે દાખલ થયેલી હતી. આ જમીન ભાદર ડેમ ની સિંચાઇ યોજના તળે ૨ તબક્કે અલગ અલગ નોંધ નંબર ૪૩૧, તથા ૪૫૯ માં થયેલા ઉલ્લેખ મુજબ ખેતી ની આ જમીન જે તે વખતે સંપાદન થયેલ . બાદ માં જે તે સમયે ભાદર ડેમ માં સમ્પાદન થયેલ આ ખેતી ની જમીન ખેતીના હેતુ માટે રીગ્રાન્ટ [ પરત કરવાની કાર્યવાહી ] જે તે સમયે ૩ તબક્કા માં જે તે સમયે કલેકટર શ્રી ઓ ના હુકમ નાં આધારે કરવામાં આવી , પરંતુ સર્વે નંબર ૨૬૬/૨. નાં રિગ્રાન્ટ સમયે , આ જમીન મૂળ જમીન ધારક શ્રી શંકર બેચર દવે નાં મૂળ , ૯ [ નવ ] વારસદારો ને બદલે ધીરજ શકર દવે ની ગેરરીતિઓ થી ,ખેતીની આ જમીન સર્વ નંબર ૨૬૬/૨,એક માત્ર વારસદાર અને કિરણ વ્રજલાલ દવે નાં કાકા ધીરજ શંકર દવે – નાં નામ પર થયેલી , છે જે મુખ્ય વિવાદ છે , અને જે તે સમયે તલાટી અને સર્કલ ઓફિસર , તરફ થી મૂળ નવ વારસદારો ની ખરાઈ કરવામાં નાં આવેલી તેથી ૨૬૬/૨ ની જમીન માં , ધીરજ શંકર દવે , અને તેના ભત્રીજા કિરણ વ્રજલાલ દવે નાં નામ , વારસદારો તરીકે આવી ગયેલ છે ,અને તેમાં નરોતમ શંકર દવે અને બીજા સીધી લીટી નાં ૮ [ આઠ ] વારસદારો ને , અને તેના અન્ય વારસદારો ને અન્યાય થયેલ છે. જેથી સર્વે નંબર ૨૬૬/૨, ની તમામ નોંધો ગેરકાયદેસર છે, અને તેમાં રેકર્ડ પર દર્શાવેલ વિગતો અને કાગળ પુરાવાઓ રજુ કરનાર કિરણ વ્રજલાલ દવે , ગ્રામ સેવક ,સરકારી નોકરે , કલેકટરશ્રી – રાજકોટ ને અને ગુજરાત સરકાર શ્રી ને ગેરમાર્ગે દોરેલ છે, અને સર્વે નંબર ૨૬૬/૨, ની જમીન વેચી નાખી છે, અને કેસ ચાલુ હોવા છતાં આ જમીન માં નવી એન્ટ્રીઓ પડી ગયેલ છે, અને મંજુર પણ થયેલ છે ?? કિરણ વી. દવે નાં પિતાજી વ્રજલાલ શંકર દવે – પણ આ જમીન માં સીધી લીટી નાં વારસદાર હતા , પરંતુ તેમનું નામ જે તે સમયે રીગ્રાન્ટ નાં હુકમો માં નાં હોવા છતાં , કિરણ વી. દવે ગેરકાયદેસર રીતે , તેમના કાકા ધીરજ શંકર દવે નાં કાગળ – પુરાવા નાં આધારે , સર્વે નંબર ૨૬૬/૨, માં સીધી લીટી નાં વારસદાર તરીકે નોંધ મંજુર કરાવેલ છે, તેથી અમારી માંગણી છે કે , સર્વે નંબર ૨૬૬/૨, ની તમામ નોંધ નંબર ૧૩૪૯, ૨૦૪૫,૨૪૨૯ ને ગુજરાત લેન્ડ રેવન્યુ રુલ્સ -૧૯૭૨ નાં નિયમ ૧૦૮/૬ તળે , ”સુઓમોટો “ રિવીઝન માં લઇ ને રદ કરવા વિનંતી છે, અને જેવી રીતે સરકાર શ્રી સર્વે ૨૬૬/૧ માં , જાત તપાસ કરી ને એ – લેન્ડ રિવિઝન ૧૦૮/૬ – કેસ નંબર ૩૩-૨૦૧૦-૧૧ , ૧૯/૧૧/૨૦૧૦ માં ન્યાયિક કાર્યવાહી કરેલ છે તેવીજ કાયદેસરની ની કાર્યવાહી સર્વે નંબર ૨૬૬/૨, ની તમામ નોંધ [૧૩૪૯/૨૦૪૫/૨૪૨૯] માં કરવા માં આવે અને અમો ને ન્યાય આપવામાં આવે. અને ફરીવાર ગોંડલ પોલીસ સાચી તપાસ કરે અમારી માંગણીઓ છે. તો અમારી આ ફરિયાદ ની ઊંડી તપાસ તો કરો, અમો મામલતદાર – ગોંડલ નાં સરકારી તંત્ર ને આ સાથે ચેલેન્જ કરીએ છીએ કે જો અમારી ફરિયાદ ખોટી સાબિત થાય તો અમારી ઉપર સરકારી તંત્ર તાત્કાલિક એફ.આઈ.આર નોંધે અને અમોને જેલ ભેગા કરે , પણ ન્યાય ના હિત માટે અમારી ફરિયાદ ની રેવન્યુ નિયમો મુજબ ઊંડી તપાસ તો કરાવો . તેવી વિનંતી છે. રેફ . પત્રો નંબર.. ૧, કલેકટર શ્રી – રાજકોટ તરફ થી આપને મોકલેલ મકમ/ખતપ/ફા.નંબર.૫૦/૧૦, તા.૨/૫/૨૦૧૨ ૨, અપીલ શાખા , કલેકટર કચેરી રાજકોટ .ની આપની તરફ મોકલેલ તા.૨૩/૧૨/૧૧ ની યાદી નંબર.લેન્ડ /રિવિઝન/૧૦૮/૬ કેસ નંબર ૩૩/૨૦૧૦-૨૦૧૧. ૩, ગુજરાત તકેદારી આયોગ.ગાંધીનગર. નો આપ ને મોકલેલ પત્ર નંબર. મ હ ખ /૧૬/૨૦૧૦/૪૩૨૩૧૧/સી. તા.૨૮/૩/૨૦૧૨ મુજબ મુ.શિવરાજ ગઢ . તા.ગોંડલ.જી.રાજકોટ નાં સર્વ નંબર .૨૬૬/૧,૨૬૬/૨ માં વાદ ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૯,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ પણ રિવિઝન માં લેવા અંગે કરેલ સુચના. ૪, આપ સા ની કચેરી – ગોંડલ ને મોકલેલ, નામદાર રાજ્યપાલ શ્રી – ગાંધીનગર ગુજરાત ની કચેરી નાં પત્ર નંબર. જી.એસ.૧૩૨૦/૪૯/૬૪૫૭/૨૦૧૧ તા.૧૯/૧૦/૨૦૧૧. મુજબ ની સુચના. ૫, આપ સા ની કચેરી – ગોંડલ ને મોકલેલ [નકલ] કલેકટર શ્રી – રાજકોટ નો , નામદાર રાજ્યપાલ શ્રી – ગાંધીનગર ને ઉદેસી ને મોકલેલ પત્ર કે ઉપરોક્ત વાદ ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૭,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ માં તમામ નોંધો રિવિઝન માં લેવાની કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો અને અને જવાબદાર સરકારી કર્મચારીઓ સામે પગલા લેવાની બાબતે કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો.. પત્ર નંબર. રેવ-હ્ક્પ-ફા.નંબર.૫૬/૨૦૧૧, તા.૮/૬/૨૦૧૨. કલેકટર શ્રી. રાજકોટ. ૬, કલેકટર શ્રી – રાજકોટ નાં ઉપરોક્ત વિગતે , [ઉપરોક્ત વાદ ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૯,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ માં તમામ નોંધો રિવિઝન માં લેવાની કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો અને અને જવાબદાર સરકારી કર્મચારીઓ સામે પગલા લેવાની બાબતે કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો..] કરતા અન્ય રેફ. પત્રો નીચે મુજબ છે. ૧, મહેસુલ વિભાગ. ગાંધી નગર, તા. ૨૬/૪/૧૦ નાં પત્ર નંબર. દબણ /૧૪૨૦૧૦-૮૦૩-લ અન્વયે , કલેકટર કચેરી – રાજકોટ નો તા.૧૫-૬-૨૦૧૦ રેવ/ફ્નદ/પ્રશ્ન ૨/તા.૨૨/૪/૨૦૧૦ થી કરેલ અહેવાલ., ૨, ગુજરાત તકેદારી આયોગ –ગાંધીનગર. તા.૩-૬-૨૦૧૦ મહખ /૧૬/૨૦૧૦/૨૩૨૩૧૧/સી/ તા.૨૧/૬/૧૦ નો જવાબ. મહેસુલ વિભાગ. ગાંધીનગર. તા.૧૯/૭/૧૦ ના પત્ર. દબણ /૧૪૨૦૧૦/૧૩૦૪/લ/ તેમજ અન્ય પત્રો માં પણ કલેકટર શ્રી રાજકોટ દ્વારા. ઉપરોક્ત વાદ ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૯,૨૦૪૫,૩૮૩૯,૩૯૩૯ માં તમામ નોંધો રિવિઝન માં લેવાની કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો અને અને આ નોંધો માં જવાબદાર સરકારી કર્મચારીઓ સામે પગલા લેવાની બાબતે કાર્યવાહી ગતી માં છે, તેવો ખુલાસો કરવા માં આવે છે, પરંતુ તેમ થયેલ નથી.. ૭, અધિક મુખ્ય શચીવ શ્રી ,સામાન્ય વહીવટ વિભાગ,ગાંધીનગર અને કલેકટર શ્રી-રાજકોટ ને ઉદેશી ને લખેલ પત્ર ..રાજ્યપાલશ્રી – ગાંધીનગર નાં પત્ર નંબર. જી.એસ.૧૩.૨૦/૧૩૬/૯૦૧૦/૨૦૧૨ તા.૨૦/૧૨/૨૦૧૨.[ગુ.તકે.આયોગ- નાં હુકમ પછી પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી.. ૮, ઉપ રાષ્ટ્રપતિ શ્રી- ભારત તરફ થી અમારી રજૂઆત ને ધ્યાને લઇ ને કરેલ ..ચીફ સેક્રેટરી –ગુજરાત ને VPS/R-26.11.2012/US તા.૨૬/૧૧/૨૦૧૨ નાં રોજ લખેલ પત્ર થી ભલામણ. ૯ લેન્ડ –રિવિઝન – ૧૦૮/૬ કેસ નંબર. ૩૩/૧૦-૧૧ તા. ૨૫/૨/૨૦૧૩ કલેકટર શ્રી –રાજકોટ નાં હુકમ મુજબ વાદ ગ્રસ્ત નોંધ. ૩૯૩૦ રદ [REJECT] કરવા માં આવેલ છે, અને બાકી ની વાદ ગ્રસ્ત નોંધ. આપ શ્રી ને ગોંડલ. રિમાંડ કરવામાં આવે છે. ૧૦. મામલતદાર શ્રી –ગોંડલ નાં પત્ર નંબર. જમન/વશી/૧૬૫/૧૧ તા.૧૬/૫/૨૦૧૧ નાં રોજ શ્રી નાયબ કલેકટર - ગોંડલ ને લખેલ પત્ર માં પણ મામલતદાર શ્રી – ગોંડલ વાળા એ સ્પષ્ટ જણાવેલ છે, કે જુદા જુદા સમયે REGRANT નાં હુકમો જુદા જુદા વારસદારો નાં નામે થયા છે, અને મૂળ ખાતેદાર શંકર બેચર દવે. નાં સાચા અને ખરા તમામ વારસદારો આ અગાઉ પણ REGRANT નાં હુકમો દ્વારા રેકર્ડ પર આવેલ નથી , તેથી તેને લગત હક પત્રક ની તમામ નોંધો રિવિઝન માં લઈને ઉપરોક્ત REGRANT થયેલ જમીનો ના હુકમો પણ રિવિઝન માં લઇ ને નવેસર થી REGRANT હુકમો થાય તે ન્યાય ના હિત માં ઉચિત હોવાનું જણાય છે. [ નાં.ક્લે. ગોંડલ. નો પત્ર. નંબર. જમન/વશી/૨૫૧૧/૨૦૧૧ તા.૧૩/૫/૧૧ ના જવાબ મુજબ.] આપ સા. ની કચેરી ને કલેકટર શ્રી- રાજકોટ નાં પત્ર નંબર [યાદી] રેવ.ફ્નદ / પ્રશ્ન નંબર. ૨/તા.૨૪/૪/૨૦૧૦ અને આપનો પત્ર સંદર્ભ , નાયબ કલેકટર શ્રી – ગોંડલ. તા.૨૬/૫/૨૦૧૧ ના પત્ર. જમન/વશી/૨૫૪૧/૨૦૧૧ નાં જવાબ માં કલેકટર શ્રી-રાજકોટ સ્પષ્ટ લખી ને જણાવે છે કે, આ જમીનો સંપાદન સમયે સ્વ. શંકર બેચર દવે નામે આવેલ હતી ,જેથી રીગ્રાન્ટ સમયે તેમના કાયદેસર નાં સીધી લીટી નાં વારસદારો નાં નામેજ થવી જોઈતી હતી , પરંતુ નાં.કલેક.ગોંડલ તરફ થી આવેલ અહેવાલ જોતા તે મુજબ તમામ નોંધ તમામ વારસદારો નાં નામે થયેલ નથી. ઉપરોક્ત વાદ ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૯/૨૦૪૫/૨૪૨૯/૩૯૩૯/૩૯૨૯ જમીન મહેસુલ નાં નિયમો ૧૯૭૨ નાં નિયમ ૧૦૮/૬ તળે રિવિઝન માં લઇ ને યોગ્ય કાર્યવાહી થવા વિનંતી છે. [ જે આપ ની નાં.કલે.કચેરી –ગોંડલ તરફ થી આજ રોજ સુધી માં ઉપરોક્ત યાદી-હુકમ નું પાલન થયેલ નથી તો તે ન્યાય ના હિત માં કરવા વિનંતી.] ઉપરોક્ત પત્રો ના રેફ. અને કલેકટર શ્રી – રાજકોટ તરફ થી આપ ને અને અન્ય સરકારી ઓથોરીટી ને મોકલેલ બાંહેધરીના પત્રો ની વિગતો સામેલ છે, તે મુજબ નીચે ની વાદગ્રસ્ત નોંધો. [ મુ.શિવરાજ ગઢ . તા.ગોંડલ.જી.રાજકોટ નાં સર્વ નંબર .૨૬૬/૧,૨૬૬/૨ માં વાદ ગ્રસ્ત નોંધ નંબર. ૧૩૪૭,૨૦૪૫,૨૪૨૯,૩૮૩૯,૩૯૨૯ વી.. પણ રિવિઝન માં લેવા અંગે ઘટતી કાર્યવાહી કરવા યોગ્ય આદેસ કરવા વિનંતી. VIPUL S. DAVE - EDITOR. RAJKOT METRO NEWS - Newspaper 209-KUBER COMPLEX, DR. YAGNIK ROAD,OPP. JILLA PANCHAYAT, A.N.SARVAIYA-ADVOCATE OFFICE. RAJKOT-360001. 94275 63963,9924190909 GOVERNMENT OF INDIA - APPROVED BY MINISTRY OF INFORMATION AND BROADCASTING. GUJ/GUJ/14698 2013. https://facebook /vipuldave2005 નકલ રવાના :- મહેસૂલ તપાસણી કમિશનર ,બ્લોક નં. ૧૧, ૭મો માળ, નવા સચિવાલય, ગાંધીનગર. ગુજરાત (ભારત) +૯૧ ૭૯ ૨૩૨૫૫૧૬૧૦ +૯૧ ૭૯ ૨૩૨૫૫૧૬૦૩ +૯૧ ૭૯ ૨૩૨૫૫૧૬૦૭
Posted on: Thu, 12 Jun 2014 03:43:55 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015